ટોપ રેટેડ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ
(સ્ક્રૂ વાળા દાંત) આપણા ઉના શહેર માં.

શું તમે દાંત ના હોવાથી અથવા ઢીલા પડતા ચોકઠા ને લીધે કંટાળી ગયા છો ?

  • 30-minute Dental Implant Consultation with our Top Specialist (worth Rs 500)
  • Full Oral Checkup + Digital         X-ray (worth Rs 500)
  • 10-year warranty included!
  • No-cost EMI Facility
  • Personalized Treatment Plan

Implant Consultation Package 🎁 Worth ₹1000 Now Just ₹89/-

Only 15 slots left this month-book your slot before they’re gone!

ઉના શહેર નું વિશ્વસનીય ડેન્ટલ ક્લિનિક

ઉના શહેર નું ટોપ ડેન્ટલ ક્લિનિક.

ઉના શહેર નું વિશ્વસનીય ડેન્ટલ ક્લિનિક

અમારા સંતોષી અને ખુશ દર્દીઓ અમારા વિશે શું કહે છે.

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ દ્વારા સુંદર અને કાયમી સ્માઇલ મેળવવા માટે ૩ સરળ સ્ટેપ્સ.

સ્ટેપ-૧
એપોઇન્ટમેન્ટ બૂક કરો.
અમારા કેલેન્ડર દ્વારા તમારા પસંદગીના તારીખ અને સમય પર એડવાન્સ ડેન્ટલ ક્લિનિક સાથે એપોઇન્ટમેન્ટ બુક કરો
સ્ટેપ-૨
ચેકઅપ અને ડિજિટલ X-રે મેળવો
ક્લિનિક પર મુલાકાત લો અને 1-2-1 કન્સલ્ટેશન, ઇન્ટ્રા-ઓરલ X-રે સ્કેન, અને અમારાં વિશેષજ્ઞો સાથે પૂર્ણ ડેન્ટલ ચેકઅપ કરાવો અને સંપૂર્ણ ડેન્ટલ રિપોર્ટ મેળવો.
સ્ટેપ-૩
દુઃખાવા રહિત સારવાર મેળવો
રિપોર્ટના આધારે, એફોર્ડેબલ કીમતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પર આધારિત અત્યાધુનિક ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સારવાર મેળવો.

ફક્ત એડવાન્સ ડેન્ટલ ક્લિનિકમાં તમામ પ્રકારના ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સોલ્યુશન્સ

તમને લેટેસ્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસીજર અને ટેકનોલોજી સાથે સુંદર અને કાર્યક્ષમ સ્માઈલ આપવા માટે

અમે તમારા દાંતની કેર કરીએ છીએ

માત્ર એક દાંત ગુમાવ્યા છે?

એક સિંગલ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ ક્રાઉન (સ્ક્રૂ વાળો દાંત)તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.

  • આ કુદરતી દાંતની જેમ દેખાય છે અને કાર્ય કરે છે
  • તમારી કુદરતી રીતે ચાવવા ની ક્ષમતા પુન:સ્થાપિત કરે છે
  • તમારા જડબા ના હાડકાંને જાળવે છે
  • લાંબા સમયગાળે પૈસા બચાવે છે

એક કરતા વધુ દાંત ગુમાવ્યા છે?

મલ્ટી-ઇમ્પ્લાન્ટ બ્રિજ સારો વિકલ્પ છે.

  • અત્યંત મજબૂત
  • એક કાયમી ઉકેલ
  • તમારા હાડકાંને જાળવવામાં શ્રેષ્ઠ
  • લાઇફ-લોંગ સ્થાયી અને મજબૂત દાંત

શું તમે જૂના ઢીલા પડતા ચોકઠા થી કંટાળી ગયા છો?

ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ ઓવર ડેન્ચર (સ્ક્રૂ વાળું ચોકઠું) સાદા ચોકઠા ની સરખામણી માં સારો વિકલ્પ છે.

  • ૨-૪ ઇમ્પ્લાન્ટ્સ પર લોક થઈ ને ફિટ થાય છે
  • જડબા ના હાડકાં ને ગળતા અટકાવે છે
  • ચાવવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ વધારે છે

શું મોઢા માં એક પણ દાંત નથી?

ઓલ-ઓન-6 ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સિસ્ટમ ખૂબ ફાયદાકારક વિકલ્પ છે.

  • તેમાં દાગ અને ઘસારો લાગતો નથી
  • આ ફિક્સ વિકલ્પ છે. જેને કાઢવાની જરૂર નથી
  • તે ખાસ રીતે ડિઝાઇન કરીને જડબા દીઠ ૪-૬ ઇમ્પ્લાન્ટ્સ (સ્ક્રૂ) પર ફિક્સ કરવામાં આવે છે
  • તે એકદમ કુદરતી દેખાય છે અને કડક વસ્તુઓ આરામ થી ખાઈ શકાય છે.

અમારા આધુનિક ડેન્ટલ ક્લિનિકની અંદર એક નજર નાખો!

ઉના શહેર નું વિશ્વસનીય ડેન્ટલ ક્લિનિક

Meet Your Dentist: The Experts Committed To Your Smile!

ડૉ. નિલેશ પટેલ

ડૉ. નિલેશ પટેલ, B.D.S., Implantologist, જેમણે 11 વર્ષથી વધુનો અનુભવ મેળવ્યો છે. તેઓ શ્રેષ્ઠ ડેન્ટલ ટ્રીટમેન્ટ આપવા માટે સમર્પિત છે, ખાસ કરીને લેટેસ્ટ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ પ્રોસિજર માં વિશેષતા ધરાવે છે. એક દાયકાથી વધુના અનુભવ સાથે, ડૉ. નિલેશ પટેલ દરેક દર્દી ઓ ને ચોકસાઈ અને પ્રોફેશનલ સારવાર આપવા માટે પ્રતિબદ્ધ છે.
 રજિસ્ટ્રેશન નંબર – A-9188 

(ગુજરાત સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલ)

આવો અને અનુભવ કરો કે આધુનિક અને એક્સ્પીરિયન્સ ડેન્ટલ ટ્રીટમેન્ટ તમને શું ફાયદાઓ આપી શકે છે!

એડવાન્સ ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર.

રાધે આર્કેડ પહેલો માળ, નટરાજ હોસ્પિટલ ની બાજુ માં, અહમદ પાન ની ઉપર, એસ. ટી. બસ સ્ટેશન ની સામે, ઉના.

ટોપ રેટેડ ડેન્ટલ ક્લિનિક ઉના શહેર માં

ફ્રી કન્સલ્ટેશન + ફ્રી ચેક અપ 🦷 + વધારા ની ઓફર 🎉

જો તમે ઉના કે ઉના ની નજીક ના છો અથવા ઉના સુધી સરળતાથી ટ્રાવેલ કરી શકો છો, તો કૃપા કરીને તમારી વિગતો ભરશો.